Khergam : નાંધઈ પ્રાથમિક શાળાની શિક્ષિકા જિલ્લા કક્ષાના ખેલમહાકુંભ તરણ સ્પર્ધામાં ઝળકી. - શિક્ષક જગત

શિક્ષક જગતનાં વેબમાં આપનું સ્વાગત છે.

Breaking

Home Top Ad

Post Top Ad

Responsive Ads Here

Sunday 4 February 2024

Khergam : નાંધઈ પ્રાથમિક શાળાની શિક્ષિકા જિલ્લા કક્ષાના ખેલમહાકુંભ તરણ સ્પર્ધામાં ઝળકી.

 

Khergam : નાંધઈ પ્રાથમિક શાળાની શિક્ષિકા જિલ્લા કક્ષાના ખેલમહાકુંભ તરણ સ્પર્ધામાં ઝળકી.

તારીખ : ૦૪-૦૨-૨૦૨૪નાં દિને વલસાડ જિલ્લાના અતુલ કલબ ખાતે યોજાયેલ ખેલમહાકુંભમાં વલસાડની ડુંગરીનાં રહેવાસી અને નાંધઈ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ધૃવિની પટેલ જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં  ૧૦૦મીટર ફ્રી સ્ટાઇલમાં પ્રથમ, ૧૦૦મીટર બટરફ્લાયમાં દ્વિતિય અને ૪૦૦ મીટર ફ્રી સ્ટાઇલમાં પ્રથમ ક્રમાંક મેળવી પરિવાર, શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. 

જે માટે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર, ખેરગામ બીટ નિરીક્ષક પ્રશાંતભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યેશકુમાર ચૌહાણ તથા મહામંત્રી કિરીટભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ, શાળાનાં આચાર્યશ્રી જીતુભાઈ પટેલ તથા શાળા પરિવાર ધૃવિની પટેલને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages